About Aadarshnagar Sangh
અમારા સંઘ ની આટલી ખાસિયતો છે.
અમારા સંઘ ની આટલી ખાસિયતો છે.
આ દેરાસર ની પ્રતિષ્ઠા સંવત ૨૦૫૯ , જેઠ સુદ-૪ , બુધવાર તા. ૦૪-૦૬-૨૦૦૩ માં થઈ હતી. મૂળનાયક તરીકે વાસુપૂજ્ય સ્વામી ભગવાન બિરાજમાન છે તેમની જમણી બાજુ આદિનાથ ભગવાન અને ડાબી બાજુ મુનિસુવ્રત સ્વામી ભગવાન બિરાજમાન છે.સાથે સાથે દેરાસર માં શાંતિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.આ ઉપરાંત માણિભદ્ર વીર અને પદ્માવતી માતા પણ બિરાજમાન છે. બહાર ની તરફ પ. પૂ. આ. ભ. શ્રી વિક્રમસુરીશ્વરજી મ.સા. નું ગુરુમંદિર પણ છે.
અમારી પાઠશાળા ની youtube channel જોવા બટન ક્લિક કરો
દિવ્ય સામ્રાજ્ય
દાદા ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસુરિશ્વરજી મહારાજ સાહેબ
દિવ્યાશિષ
પૂજ્ય ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી વિક્રમસુરિશ્વરજી મહારાજ સાહેબ
શુભાશિષ
ગીતાર્થ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી રાજયશસુરિશ્વરજી મહારાજ સાહેબ
આભ ની અટારી થી ....
સંસારી નામ : મંજુલાબેન
માતા નું નામ : વિજયાબેન
પિતા નું નામ : ફુલચંદભાઈ પારેખ
જન્મ : વૈશાખ સુદ ૫ , વિ.સં. ૧૯૯૨
દીક્ષા : માગશર સુદ ૧૧ , વિ.સં. ૨૦૧૦
ગુરુ : સ્વ. પૂ. હંસાશ્રીજી મ.સા.
દીક્ષા સ્થળ : પુના , મહારાષ્ટ્ર
તપસ્યા : ૩૬ વર્ષિતપ , ૧૦૮ + પુનઃ પાયો નાખીને ૩૦ ઓળી
સંસારી નામ : સુશીલા બેન
માતા નું નામ : સવિતા બેન
પિતા નું નામ : પૂનમચંદ ભાઈ શાહ
દીક્ષા સ્થળ : ધંધુકા
દીક્ષા દિન: વૈશાખ સુદ ૧૩ વિ.સં. ૨૦૨૦
.
સંસારી નામ : ચંદ્રિકાબેન
માતા નું નામ : મધુબેન
પિતા નું નામ : મગનલાલભાઈ સંઘવી
દીક્ષા સ્થળ : સુરેદ્રનગર
દીક્ષા દિન: પોષ સુદ ૧૨ , વિ.સં. ૨૦૨૩
સંસારી નામ : નૈનાબેન
માતા નું નામ : કાન્તાબેન
પિતા નું નામ : મંગળદાસભાઈ શાહ
દીક્ષા સ્થળ : દાદર , મુંબઈ
દીક્ષા દિન : કારતક વદ ૧ , વિ.સં. ૨૦૩૪
સંસારી નામ : શોભનાબેન
માતા નું નામ : સુશીલા બેન
પિતા નું નામ : રમણલાલભાઈ શાહ
દીક્ષા સ્થળ : પૈધુની , મુંબઈ
દીક્ષા દિન : ફાગણ સુદ ૩ , વિ.સં. ૨૦૩૫
સંસારી નામ : ઉષાબેન
માતા નું નામ : લીલાવતીબેન
પિતા નું નામ : ઉજમસિંહભાઈ મેહતા
દીક્ષા સ્થળ : રાજસ્થાન હોલ ગોરેગાંવ , મુંબઈ
દીક્ષા દિન : મહા સુદ ૧૧ , વિ.સં. ૨૦૩૭
સંસારી નામ : કુસુમબેન
માતા નું નામ : વિજયાબેન
પિતા નું નામ : ફુલચંદભાઈ પારેખ
દીક્ષા : જેઠ સુદ ૫ , વિ.સં. 2052
દીક્ષા સ્થળ : મુલુંડ , મુંબઈ
2/16 Aadarshnagar, Naranpura, Ahmedabad
adarshnagartrust@gmail.com
9426639807